BBC News, ગુજરાતી – સમાચાર
નવાજૂની

ઇંદિરા ગાંધીએ જ્યારે ડૉલરની સામે રૂપિયાને જાણીજોઈને નબળો પાડ્યો
આશરે 60 વર્ષ પહેલાં છઠ્ઠી જૂન, 1966ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ રૂપિયાનું મૂલ્ય 36.5 ટકા જેટલું ઓછું કરી નાંખ્યું હતું.
એક કલાક પહેલા

અમદાવાદ પ્લૅન ક્રૅશનું એક વર્ષ : ‘મા દીકરાની કબર પર હજુ તેને ગમતું ખાવાનું લઈને જાય છે’
અમદાવાદ પ્લૅન ક્રૅશના એક વર્ષ પછી પીડિતોના પરિવારો અનેક અનુત્તરિત પ્રશ્નો સાથે જીવી રહ્યા છે: કોકપીટમાં શું થયું હતું? વિમાનની ગતિ શા માટે ઘટી ગઈ હતી? શું આ દુર્ઘટના માનવભૂલ હતી? યાંત્રિક ખામી હતી કે બીજું કંઈક?
3 કલાક પહેલા

બારડોલીના માણેકપોર ગામે બે બસ અને ટૅન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અત્યાર સુધીમાં સાતનાં મોત – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
2 કલાક પહેલા

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન : ભાજપને આઠ-આઠ વાર કરવા પડ્યા હતા રિપીટ
વડોદરાની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. તેઓ આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
5 કલાક પહેલા

પરણેલા લોકોમાં આત્મહત્યા કેમ વધુ જોવા મળે છે, નવા અહેવાલમાં શું સામે આવ્યું
‘ઍક્સિડેન્ટલ ડેથ્સ ઍન્ડ સ્યૂસાઇડ્ઝ ઇન ઇન્ડિયા, 2024’ એવું શીર્ષક ધરાવતા એનસીઆરબીના અહેવાલ અનુસાર, દેશમાં પારિપારિક સમસ્યા હજુ પણ આત્મહત્યા પાછળનું મોટું કારણ છે.
7 કલાક પહેલા

અમદાવાદ સહિત ભારતનાં શહેરોમાં ગરમી સતત કેવી રીતે વધી રહી છે
ભારતીય શહેરો વધુ ગરમ થઈ રહ્યાં છે, પરંતુ આ શહેરોમાં રહેતા તમામ લોકો સમાન રીતે ગરમી અનુભવતા નથી.

રણ પ્રદેશ અને સૂકા વિસ્તારમાં પણ થતી સીતાફળની ખેતીથી ખેડૂતો કેટલી કમાણી કરી શકે છે?
શિવારેડ્ડી એક AI સૉફ્ટવેર ઍન્જિનિયર બન્યા, પરંતુ ખેતી પ્રત્યેનો તેમનો લગાવ ક્યારેય ઓછો થયો નહીં. 2018માં તેમણે પારિવારિક ખેતરને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું, પરંતુ વધુ વૈજ્ઞાનિક અભિગમ સાથે.
2 જૂન 2026
10:28
વીડિયો, ગુજરાતના પાડોશે આવેલું ગામ જ્યાં આદિવાસીઓ પાણી માટે વલખાં મારે છે, અવધિ 10,28
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈને પાણી પૂરું પાડતા અપ્પર વૈતરણા ડેમના કિનારે દાપૂરમાલ ગામ આવેલું છે.
6 કલાક પહેલા
8:42
વીડિયો, ગુજરાતમાં હજુ પણ કેટલા દિવસ સુધી પવનના તોફાન સાથે વરસાદનું અનુમાન?, અવધિ 8,42
ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી પવનના તોફાન સાથે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે.
6 કલાક પહેલા
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
00:42 વીડિયો, સુરત : ઑક્સિજન ટૅન્કરમાં આ રીતે થતી દારૂની હેરફેર, અવધિ 0,42
00:27 વીડિયો, તામિલનાડુમાં વાહનચાલકોની વચ્ચેથી નીકળ્યો સાપ, અવધિ 0,27
02:20 વીડિયો, સુરતનું એટલું સાંકડુ ઘર કે બે ડોલ લઈ ચાલી પણ ન શકાય, અવધિ 2,20
00:46 વીડિયો, કેસર કેરી વિશે ‘મન કી બાત’માં પીએમ મોદી શું બોલ્યા?, અવધિ 0,46
02:13 વીડિયો, અમદાવાદમાં RCBની જીત પછી ફૅન્સે વિરાટ કોહલી વિશે શું કહ્યું?, અવધિ 2,13
01:42 વીડિયો, એ સિદ્ધિઓ, જેણે વૈભવ સૂર્યવંશીને બનાવી દીધા IPL સિઝનના ‘હીરો’, અવધિ 1,42
01:09 વીડિયો, ચોમાસા પહેલાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ, અહીં કરા પડવાની આગાહી, અવધિ 1,09
00:52 વીડિયો, રેતીના તોફાનને લીધે રાજસ્થાનમાં ધોળા દિવસે રાતનો માહોલ, કેવાં દૃશ્યો સર્જાયાં?, અવધિ 0,52
00:36 વીડિયો, રાજકોટના સોનીબજારમાં સિલિન્ડર ફાટ્યાં, કેવી સ્થિતિ થઈ?, અવધિ 0,36
00:59 વીડિયો, દ્વારકાના 21 ટાપુ પર લોકો નહીં જઈ શકે, અવધિ 0,59
ભારત/વિદેશ

‘જાણે દર મહિને યમરાજ જીવ લેવા આવતા હોય’, મહિલાઓને થતી માનસિક બીમારી
પીએમડીડી એ માનસિક આરોગ્યને લગતો વિકાર છે, જેના કારણે ગંભીર મનોવૈજ્ઞાનિક અને ક્યારેક શારીરિક લક્ષણો ઉદ્ભવે છે.
1 જૂન 2026

આ વખતનો ઉનાળો આવનારી પ્રચંડ ગરમીનું ટ્રેલર : જંગલોમાં આગ લાગશે, પૂર અને વાવાઝોડાં આવશે?
વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનના અહેવાલમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, વિશ્વનું તાપમાન વર્તમાન દરે સતત ઊંચું જઈ શકે છે અને આવતાં પાંચ વર્ષોમાં તે વિક્રમી ઊંચાઈ પર પહોંચી શકે છે.
1 જૂન 2026

‘અહીં જ મોટા થયા, માબાપ બન્યાં, બાળકોનાં પણ લગ્ન કરાવ્યાં, પરંતુ હવે…’ ભારતમાંથી બાંગ્લાદેશ ભાગી રહેલા લોકો શું કહી રહ્યા છે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે જે લોકો ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હતા, તેઓ જો ‘સ્વેચ્છાએ’ પાછા જવા ઇચ્છતા હોય તો તેમના વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરવામાં નહીં આવે. આ જાહેરાત પહેલાંથી જ દરરોજ ઘણા લોકો સીમા પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશવા માટે સાતક્ષીરા અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સીમા વિસ્તારોમાં પહોંચવા લાગ્યા છે.
31 મે 2026

‘કિંગ કોહલી’ના ઝંઝાવાતના બળે આરસીબી આઇપીએલ ફાઇનલ જીતી, ગુજરાત ટાઇટન્સનો ઘરઆંગણે રકાસ
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇપીએલની 19મી સિઝનની ફાઇનલ મૅચમાં ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી) વચ્ચેનો મુકાબલો પાંચ વિકેટથી જીતી લીધો હતો.
31 મે 2026

એક જ મહિનામાં 2 પૂર્ણિમા : આજે જોવા મળશે ‘બ્લૂ મૂન’ જેવી દુર્લભ ઘટના, આવું કેમ થાય છે?
એક જ મહિનામાં બે પૂર્ણિમાના ચંદ્ર હોવા અત્યંત દુર્લભ છે. તેથી, તે મહિનાના બીજા પૂર્ણિમાને ‘બ્લુ મૂન’ કહેવામાં આવે છે.
31 મે 2026

‘ઝેરનો વેપારી’ જે વિશ્વભરના લોકોને ઝેરી કેમિકલ ઑનલાઇન સપ્લાય કરતો હતો
કૅનેડામાં એક શખ્સે ઑનલાઇન ઝેરી કેમિકલ્સનું વેચાણ કર્યા પછી આપઘાત કરવામાં મદદ કરવાના 14 મામલામાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. કોણ છે આ ‘ઝેરનો કારોબારી’ અને તે કેવી રીતે દુનિયાભરમાં ઑનલાઇન ઝેર સપ્લાય કરતો હતો?
31 મે 2026

ગુજરાત કરતાં પણ વિસ્તારમાં નાના આ દેશનું શૅરબજાર ભારતના શૅરબજાર કરતાં કેવી રીતે આગળ નીકળી ગયું?
તાઇવાન સોમવારે શેરબજાર મૂલ્ય એટલે કે સ્ટૉક માર્કેટ વૅલ્યુએશનની બાબતમાં ભારત કરતાં આગળ નીકળી ગયું. તેની પાછળનું સૌથી મોટું કારણ દુનિયાની સૌથી મોટી ચિપ બનાવનારી કંપની તાઇવાન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપની (ટીએસએમસી)ના શેરોમાં આવેલો વિસ્ફોટક ઉછાળો રહ્યો.
31 મે 2026

સિક્સનો વરસાદ કરનાર વૈભવ સૂર્યવંશીએ IPLની એક જ સિઝનમાં આ 9 સિદ્ધિ મેળવી
ગુજરાત ટાઇટન્સે બીજી ક્વૉલિફાયરમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને આઇપીએલ 2026 સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગુજરાત ટાઇટન્સના આ વિજય સાથે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 2026 આઇપીએલ સિઝનનો પણ અંત આવ્યો, જે આઇપીએલના ઇતિહાસની સૌથી પ્રભાવશાળી સિઝનમાંની એક છે.
30 મે 2026

ઝકિયા અહમદ : શરીરે માસિકનું લોહી લગાડીને મરવાનું નાટક કરી જીવ બચાવનારાં અફઘાની મહિલાએ કેવી રીતે ઍવરેસ્ટ સર કર્યો?
પર્વતારોહી ઝકિયા અહમદ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ અફઘાન મહિલા બન્યાં છે. ઑસ્ટ્રેલિયામાં 30 વર્ષીય નિર્વાસિત જીવન વિતાવનારાં ઝકિયાએ 21મેના રોજ 8,848 મીટર ઊંચા શિખર પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો.
29 મે 2026
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ
બીબીસી વિશેષ

‘દીવાસળી’ 200 વર્ષ પહેલાં અજાણતાં શોધાઈ હતી, ભૂલથી થયેલી એ શોધ જેણે દુનિયાને બદલી નાખી
31 મે 2026

દરરોજ 20 લીટર દૂધ અને છ મરઘાં, બ્રિટિશ રાજનો ‘અજેય’ ગામા પહેલવાન શું ખાતો હતો?
27 મે 2026

ઝેરનો બગીચો : ‘નરકના કૂતરાની લાળથી ઊગતો ઝેરી છોડ’, સૂંઘો તો સામે મોત દેખાય
25 મે 2026

દેશમાં વિકાસ ધીમો પડવાની વાતો વચ્ચે ભારતના અબજપતિઓ વિદેશી કંપનીઓ કેમ ખરીદી રહ્યા છે?
25 મે 2026
બીબીસી ગુજરાતી વૉટ્સઍપ પર
ગુજરાત રિપોર્ટ

“હું સગર્ભા છું, ડિલિવરી થવાની છે, પણ લોકશાહી બચાવવા આવીશ…” – દિયોદરમાં કૉંગ્રેસનાં મહિલા સભ્યના ગંભીર આરોપો
29 મે 2026
5:12
વીડિયો, ગુજરાત: આકરી ગરમીમાં ખેતીકામ કરતી મહિલાઓની કપરી સ્થિતિ, અવધિ 5,12
27 મે 2026

‘સાલેભાઈની આંબડી’ : જૂનાગઢ-ગીરની પ્રખ્યાત કેસર કેરીના નામકરણની કહાણી
25 મે 2026

સુરત તક્ષશિલા કાંડ : ‘અમને તો બાળકોની માત્ર રાખ આપી હતી’, સાત વર્ષ પછી પણ ન્યાય માટે લડતા વાલીઓની વ્યથા
25 મે 2026
બીબીસી ગુજરાતી ઍક્સપ્લેનર

ભારતમાંથી જ સીધા ટેસ્લા કે ઍપલ જેવી અમેરિકન કંપનીઓના શૅર ખરીદી શકાય?
5 કલાક પહેલા

સાઉદી અરેબિયામાં 20 વર્ષ જેલમાં વિતાવીને ભારતીય ડ્રાઇવર વતન પરત ફર્યા, જીવ બચાવવા ‘બ્લડ મની’ તરીકે આપેલા 34 કરોડ કેવી રીતે ભેગા કર્યા?
30 મે 2026

આગ ઓકતી ગરમીમાંથી ઊર્જાનો સંગ્રહ કરવાનો નવો રસ્તો શોધવાની પ્રેરણા કેવી રીતે મળી?
30 મે 2026

જે યુવતીની ‘હત્યા’ના આરોપમાં પિતા-ભાઈની ‘ધરપકડ’ થઈ, તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ત્યારે શું થયું?
30 મે 2026
દૃષ્ટિકોણ

‘કોઈનું બાળક જોઉં તો થતું કે મારે પણ એક બાળક હોય’, નસબંધી કરાવી ચૂકેલા નક્સલીઓની કહાણી
1 જૂન 2026

ગુજરાત : ‘કામ ન કરીએ તો પેટ કેમ ભરાય’, આકરા ઉનાળામાં ભરબપોરે કામ કરવા મજબૂર મહિલા ખેતમજૂરોની કહાણી
31 મે 2026

જાપાને ભારતની કેરીઓ ખરીદવાની કેમ ના પાડી દીધી, શું તેનાથી ખેતીને નુકસાન થાય?
31 મે 2026

ગૅસ પાસ કરતી વખતે શરીરમાંથી દુર્ગંધ કેમ આવે છે, આ રીતે નિયંત્રિત કરી શકાય
30 મે 2026
હેલ્થ
5:10
વીડિયો, ગીરના જંગલમાં સિંહોનાં સતત મૃત્યુ કેમ થઈ રહ્યાં છે, શું છે કારણ?, અવધિ 5,10
29 મે 2026

ગીરના સિંહો પર ‘બબેસિઓસિસ’નો ખતરો: આ ખતરનાક રોગથી અત્યાર સુધીમાં કેટલા સિંહોનાં મોત થયાં?
29 મે 2026

જીવનશૈલીમાં આ પાંચ સુધારા કરો અને લાંબુ જીવો, આ ટૅક્નિક શું છે?
28 મે 2026

ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ દર્દી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ, સરકારે શું કહ્યું?
27 મે 2026
વીડિયો રિપોર્ટ
1:30
વીડિયો, દાર્જિલિંગમાં પર્યટકોને કેવી મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકો શું બોલ્યા?, અવધિ 1,30
1 જૂન 2026
4:55
વીડિયો, ગુજરાતના કયા વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી, ક્યાં છે કરા સાથેના તોફાની વરસાદની શક્યતા?, અવધિ 4,55
31 મે 2026
1:38
વીડિયો, એ મંદિર જે ટ્રાન્સજેન્ડરોએ બનાવ્યું અને તેનું સંચાલન પણ કરે છે, અવધિ 1,38
31 મે 2026
0:34
વીડિયો, ચકડોળમાં ફસાયા વિદ્યાર્થીઓ, કેવી રીતે થયો બચાવ?, અવધિ 0,34
30 મે 2026
સોશિયલ મીડિયા પર ફૉલો કરો
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
- 1‘કોઈનું બાળક જોઉં તો થતું કે મારે પણ એક બાળક હોય’, નસબંધી કરાવી ચૂકેલા નક્સલીઓની કહાણી
- 2‘રાત-દિવસ કોઈ જોયા કરે છે’, સેક્સ વીડિયો માટે ઘરમાં ઘૂસીને લોકોની ફિલ્મ બનાવનાર પકડાયો, પીડિત મહિલા પર શું વીતી
- 3ગુજરાતમાં બદલાયું હવામાન, ચોમાસા પહેલાં આજથી ક્યાં પડશે ભારે વરસાદ?
- 4GT Vs RCB : એવું શું થયું હતું કે વિરાટ કોહલીની શુભમન ગિલ અને અમ્પાયર સાથે તકરાર થઈ
- 5ઇંદિરા ગાંધીએ જ્યારે ડૉલરની સામે રૂપિયાને જાણીજોઈને નબળો પાડ્યો
- 6ઝકિયા અહમદ : શરીરે માસિકનું લોહી લગાડીને મરવાનું નાટક કરી જીવ બચાવનારાં અફઘાની મહિલાએ કેવી રીતે ઍવરેસ્ટ સર કર્યો?
- 7અમદાવાદ પ્લૅન ક્રૅશનું એક વર્ષ : ‘મા દીકરાની કબર પર હજુ તેને ગમતું ખાવાનું લઈને જાય છે’
- 8જાપાને ભારતની કેરીઓ ખરીદવાની કેમ ના પાડી દીધી, શું તેનાથી ખેતીને નુકસાન થાય?
- 9બારડોલીના માણેકપોર ગામે બે બસ અને ટૅન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અત્યાર સુધીમાં સાતનાં મોત – ન્યૂઝ અપડેટ
- 10Census India – 2027 : જ્યારે ટપાલ મોકલીને ભારતનાં લાખો ગામડાંમાં વસ્તીગણતરી કરાઈ






















